Home » photogallery » gujarat » MADHYA GUJARAT FIVE CASES OF EVE TEASING AND BLACKMAILING IN TWO DAYS IN AHMEDABAD

અમદાવાદઃ બે દિવસમાં છેડતીની 5 ફરિયાદ, બૉસે કેબિનમાં બોલાવી કરી બીભત્સ માંગ!

આ તમામ બનાવોમાં છોકરીઓએ હિંમત દાખવતા પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ હાલ આ તમામ કેસમાં તપાસ કરી રહી છે.