Home » photogallery » gujarat » MADHYA GUJARAT DUSSEHRA 2021 GUJARATI SNACKS FAFDA AND JALEBI PRICE HIKE SURAT AHMEDABAD KP

કોરોનાકાળમાં મોંઘવારીની અસર! સુરત - અમદાવાદમાં ફાફડા જલેબીનાં ભાવ સાતમા આસમાને

Dussehra 2021: દશેરા નિમિત્તે ફાફડા 500થી 800 અને જલેબી 600થી 960 સુધી ભાવ પહોંચ્યા છે.