Home » photogallery » gujarat » MADHYA GUJARAT DAHOD GUJARAT CORONAVIRUS LAST RITUALS HINDU MUSLIM COVID GUIDELINES KP

કોરોનાકાળમાં કોમી એકતા: દાહોદમાં હિન્દુ-મુસ્લિમ ભાઇઓ સાથે મળીને કરે છે અંતિમક્રિયા

દાહોદના સ્મશાનગૃહમાં દરરોજ 20થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કોવિડ ગાઈડ લાઇન પ્રમાણે થઈ રહ્યા છે.