Home » photogallery » gujarat » MADHYA GUJARAT DAHOD GUJARAT ADIVASI HOLI CELEBRATION AGIYARAS KP

દાહોદના આદિવાસીઓની હોળીનો પ્રારંભ, આજે વર્ષ દરમિયાન મૃતક સ્વજનની દાટી રાખેલી અસ્થિનું વાજતેગાજતે કરે છે વિસર્જન

વહેલી પરોઢે નજીકની પવિત્ર નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. ગરબાડા તાલુકાનાં વરમખેડા ખાતે પહાડોની વચ્ચે ભીમકુંડ તરીકે ઓળખાતી જગ્યાને પવિત્ર માનવામાં આવે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन