Home » photogallery » gujarat » MADHYA GUJARAT CRICKET INDIA 500 TEST MATCH CRICKET HISTORY AND CRICKET RECORDS

IndvsNZ: સચિન અને વિરાટ તો શું કોઇ ક્રિકેટર નહીં તોડી શકે આ રેકોર્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની કાનપુર ટેસ્ટ સાથે ભારતે એક ઇતિહાસ રચ્ચો છે. આ ભારતની 500મી ટેસ્ટ છે. આ ક્ષણે પ્રદેશ18 ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા ખાસ રેકોર્ડ્સની વિગતો આપના માટે લાવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના પહેલા કેપ્ટનથી લઇને વિદેશ ધરતી પર પહેલી જીત સુધી રેકોર્ડબ્રેક માહિતી છે.

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन