Home » photogallery » gujarat » MADHYA GUJARAT CRICKET IND VS WI ON THIS DAY WEST INDIES DEFEATED INDIA AND SACHIN WANTS TO QUIT CRICKET

31 માર્ચે વેસ્ટ ઇન્ડિઝે આપી હતી કારમી હાર, સચિન બે દિવસ સુધી બંધ રૂમમાં રડ્યો હતો

સચિને પોતાની આત્મકથામાં ખુલાસો કર્યો છે કે, પાતળી સરસાઇથી હારેલી મેચથી મને ઘણું દુખ થયું છે. હારમાંથી બહાર આવતાં મને ઘણો સમય લાગ્યો. આ દરમિયાન હું ક્રિકેટ છોડી દેવા સુધીના વિચાર કરવા લાગ્યો હતો. બધુ જ મારા વિપરીત ચાલતું હતું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन