Home » photogallery » gujarat » MADHYA GUJARAT CORONA THIRD WAVE ALSO SAW THE POST COVID EFFECT FIND OUT WHAT THE DOCTORS SAY MP

Post Covid Effect: ત્રીજી લહેરમાં પણ જોવા મળી પોસ્ટ કોવિડ ઇફેક્ટ, જાણો શું કહે છે ડોક્ટર્સ

Ahmedabad News: કોરોનાનો ઓમીક્રોન (Omicron) વેરિયન્ટ ભલે ડેલ્ટા વેરિયન્ટ (Delta Veriant) જેટલો ઘાતક નહતો પણ તે જોઈને બે ફિકર થઈ જવું ભૂલ ભરેલું રહેશે કારણ કે કોરોનાના (Corona Cases) દર્દી પોઝિટિવ થઇ સાજા જરૂરથી થઈ ગયા છે પણ પોસ્ટ કોવિડ ઇફેક્ટ (Post Covid Effect) વ્યક્તિના શરીરમાં સાજા થઈ ગયા બાદ પણ જોવા મળી છે. કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઉછાળો જોવા મળ્યો હતો.