Home » photogallery » gujarat » Corona Blast: અમદાવાદમાં સ્થિતિ ગંભીર, દર 100 ટેસ્ટમાંથી 37 વ્યક્તિ પોઝિટિવ

Corona Blast: અમદાવાદમાં સ્થિતિ ગંભીર, દર 100 ટેસ્ટમાંથી 37 વ્યક્તિ પોઝિટિવ

Corona Case in Ahmedabad: ગુજરાતનાં 9 જિલ્લામાં સાપ્તાહિક ટેસ્ટ પોઝિટિવિટી (Weekly Positive test ratio) રેશિયો 10 ટકાથી વધુ જ્યારે અમદાવાદમાં 29.57% નોંધાયો છે. અમદાવાદમાં (Ahmedabad) બુધવારે 23085 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી કુલ 8529 કેસ પોઝિટિવ આવ્યા હતા

विज्ञापन

  • 18

    Corona Blast: અમદાવાદમાં સ્થિતિ ગંભીર, દર 100 ટેસ્ટમાંથી 37 વ્યક્તિ પોઝિટિવ

    Corona Case in Ahmedabad: ગુજરાતનાં 9 જિલ્લામાં સાપ્તાહિક ટેસ્ટ પોઝિટિવિટી (Weekly Positive test ratio) રેશિયો 10 ટકાથી વધુ જ્યારે અમદાવાદમાં 29.57% નોંધાયો છે. અમદાવાદમાં (Ahmedabad) બુધવારે 23085 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી કુલ 8529 કેસ પોઝિટિવ આવ્યા હતા. આ સ્થિતિએ અમદાવાદમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 37% થઇ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 28

    Corona Blast: અમદાવાદમાં સ્થિતિ ગંભીર, દર 100 ટેસ્ટમાંથી 37 વ્યક્તિ પોઝિટિવ

    ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ થતા હાલમાં દર્દીઓની સંખ્યા ખુબ વધી ગઇ છે. અમદાવાદમાં છેલ્લાં 15 દિવસની વાત કરીએ તો તે કોરોના હોટ સ્પોટ બની ગયુ છે. કેસની સંખ્યા 30%થી વધુ થઇ ગઇ છે. શહેરનો વિકલી પોઝિટિવિટી રેશિયો ચિંતાજનક સ્થિતિ પર પહોંચી ગયો છે. એક અઠવાડિયામાં અમદાવાદમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો હવે વધીને 29.57% થઇ ગયો છે. આમ, પ્રત્યેક 100 કોવિડ ટેસ્ટમાંથી 30 વ્યક્તિ કોવિડ પોઝિટિવ આવે છે.

    MORE
    GALLERIES

  • 38

    Corona Blast: અમદાવાદમાં સ્થિતિ ગંભીર, દર 100 ટેસ્ટમાંથી 37 વ્યક્તિ પોઝિટિવ

    અમદાવાદમાં બુધવારે 23085 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી કુલ 8529 કેસ પોઝિટિવ આવ્યા હતા. આ સ્થિતિએ અમદાવાદમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 37% થઇ ગયો હતો. અમદાવાદમાં નોંધાયેલો આ સૌથી વધુ ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો છે.

    MORE
    GALLERIES

  • 48

    Corona Blast: અમદાવાદમાં સ્થિતિ ગંભીર, દર 100 ટેસ્ટમાંથી 37 વ્યક્તિ પોઝિટિવ

    13થી 19 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના 9 જિલ્લામાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 10%થી વધુ નોંધાયો છે. જેમાં 29.57% અમદાવાદ મોખરે છે. સાપ્તાહિક ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો અમદાવાદમાં 10 થી 16 જાન્યુઆરી દરમિયાન 23.11% હતો. જેમાં હવે ચિંતાજનક વધારો નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 58

    Corona Blast: અમદાવાદમાં સ્થિતિ ગંભીર, દર 100 ટેસ્ટમાંથી 37 વ્યક્તિ પોઝિટિવ

    ગુજરાતમાં 13 થી 19 જાન્યુઆરી દરમિયાન કુલ 6,31,501 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 91360 વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે. 13 જાન્યુઆરીએ ગુજરાતમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 9.56% હતો અને તે હવે વધીને 15.12% થઇ ગયો છે. રાજ્યમાં બુધવારે 1,38,674 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 20,966 એટલે કે 15% થી વધુ વ્યક્તિ પોઝિટિવ આવી હતી.

    MORE
    GALLERIES

  • 68

    Corona Blast: અમદાવાદમાં સ્થિતિ ગંભીર, દર 100 ટેસ્ટમાંથી 37 વ્યક્તિ પોઝિટિવ

    ગુજરાતમાં 7 જાન્યુઆરીએ ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 7.15% હતો. આમ, 13દિવસમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો બમણાથી વધી ગયો છે. ગુજરાતમાં 10 થી 16 જાન્યુઆરી ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 5.5% હતો.

    MORE
    GALLERIES

  • 78

    Corona Blast: અમદાવાદમાં સ્થિતિ ગંભીર, દર 100 ટેસ્ટમાંથી 37 વ્યક્તિ પોઝિટિવ

    રાજ્યનાં અન્ય શહેરન વાત કરીએ તો, 10 થી 16 જાન્યુઆરી દરમિયાન વડોદરામાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 18.91% હતો અને તે હવે વધીને 27.75% થઇ ગયો છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં સાપ્તાહિક ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 10%થી વધુ છે તેમાં ગાંધીનગર, રાજકોટ, ભરૃચ, ભાવનગર, નવસારી, સુરત, જામનગરનો પણ સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 88

    Corona Blast: અમદાવાદમાં સ્થિતિ ગંભીર, દર 100 ટેસ્ટમાંથી 37 વ્યક્તિ પોઝિટિવ

    સાપ્તાહિક ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 10%થી ઓછો હોય તેવા જિલ્લામાં મોરબી, મહેસાણા, વલસાડ, આણંદ, પોરબંદર, નર્મદા, પાટણ, ખેડા, કચ્છ, અમરેલીનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES