Home » photogallery » gujarat » અમેરિકામાં ભાજપ સરકારની જીતની કરાઇ ઉજવણી

અમેરિકામાં ભાજપ સરકારની જીતની કરાઇ ઉજવણી

અમેરિકામાં વસતાં ગુજરાતીઓમાં પણ ભાજપની જીતને લઇને ઉત્સાહ જોવા મળ્યો

विज्ञापन

  • 15

    અમેરિકામાં ભાજપ સરકારની જીતની કરાઇ ઉજવણી

    લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. લોકો પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આવામાં દેશમાં જ નહીં, વિદેશમાં પણ સેલિબ્રેશનનો માહોલ જોવા મળ્યો.

    MORE
    GALLERIES

  • 25

    અમેરિકામાં ભાજપ સરકારની જીતની કરાઇ ઉજવણી

    અમેરિકામાં વસતાં ગુજરાતીઓમાં પણ ભાજપની જીતને લઇને ઉત્સાહ જોવા મળ્યો. ન્યૂજર્સીમાં ભાજપની જીતની ઉજવણી કરાઇ હતી. તેઓ અહીં એક ક્લબમાં ભેગા થયા હતા અને દેશભક્તિના ગીતો પર ઝૂમ્યા હતા.

    MORE
    GALLERIES

  • 35

    અમેરિકામાં ભાજપ સરકારની જીતની કરાઇ ઉજવણી

    તેમનું કહેવું છે કે, મોદી સરકાર નિષ્ઠાવાન, ભક્તિવાન અને શ્રદ્ધાવાન છે. ભારતમાં મતગણતરી ચાલી રહી હતી, ત્યારે અમેરિકામાં રાત હતી. ન્યૂજર્સીમાં વસતાં ગુજરાતીઓ રાત્રે એક ક્લબમાં ભેગા થયા હતા.

    MORE
    GALLERIES

  • 45

    અમેરિકામાં ભાજપ સરકારની જીતની કરાઇ ઉજવણી

    જ્યારે સવાર પડતાં-પડતાં પરિણામ સ્પષ્ટતા થતાં તેઓ લોકોએ દેશભક્તિા ગીતો પર ઝૂમી સેલિબ્રેશન કર્યું હતું. આટલું જ નહીં, તેઓએ આખી રાત જાગી ભજીયા, સમોસા બનાવી પાર્ટી પણ કરી હતી.

    MORE
    GALLERIES

  • 55

    અમેરિકામાં ભાજપ સરકારની જીતની કરાઇ ઉજવણી

    ઉપરાંત અમેરિકાના ઓરલેન્ડોમાં ઇન્ડિયન અમેરિકન બિઝનેસ એસોસિએશન અને ચેમ્બર દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપની જીતને વધાવવામાં આવી હતી.

    MORE
    GALLERIES