Home » photogallery » gujarat » MADHYA GUJARAT BUILDER S SON KIDNAPPED

બિલ્ડરના પુત્રનું પિતરાઇ કાકા દ્વારા ફિલ્મી ઢબે અપહરણ,રૂપિયા 3 કરોડની ખંડણી માગી

અમદાવાદઃ અમદાવાદના અસલાલીના ફતેહવાડીના જાણીતા બિલ્ડરના સગીર પુત્રનું તેના પિતરાઇ કાકા દ્વારા ફિલ્મી ઢબે અપહરણ કરાયું હતું. અને રૂ.3 કરોડની ખંડણી માગણી કરાઇ હતી. ગ્રામ્ય એલસીબી અને એસ ઓ જી ની ટીમે અપહરણકર્તાઓ પાસેથી છુટકારો કરાવ્યો છે . ગત ૪ માર્ચના રોજ ફતેવાડી ના નશેમન સોસાયટી પાસેથી પિતરાઈ કાકાએ અન્ય બે લોકો સાથે મળી અપહરણ કર્યું હતું . જેમાંથી બે આરોપી ની ગ્રામ્ય પોલીસ એ ધરપકડ કરી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन