Home » photogallery » gujarat » MADHYA GUJARAT BRUSSELS ATTACK JET AIRWAYS AIRCRAFT WITH LANDS IN DELHI MISSION AIRLIFT BEGINS

ઓપરેશન એરલિફ્ટ : વિસ્ફોટના ત્રણ દિવસ બાદ બ્રસેલ્સથી ઘર પરત ફર્યા ભારતીયો

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં બોમ્બ વિસ્ફોટમાં ફસાયેલા 242 ભારતીયોને લઇને જેટ એરવેજનું વિમાન છેવટે ત્રણ દિવસ બાદ દિલ્હી આવી પહોંચ્યું. જેટનું આ વિશેષ વિમાન શુક્રવારે વહેલી સવારે પાંચ વાગે ઇન્દિરા ગાંદી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યું હતું. આ વિમાનમાં સવાર ભારતીય મુસાફરોએ જણાવ્યું કે બ્રસેલ્સમાં સીરીયલ બ્લાસ્ટ બાદ કોઇ ફ્લાઇટ ન હોવાથી તેઓ ત્રણ દિવસથી ત્યાં ફસાયા હતા. હવે પરત આવ્યા બાદ દરેકના ચહેરે ખુશી ચમકી રહી રહી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन