Home » photogallery » gujarat » MADHYA GUJARAT BOLLYWOOD ACTOR NASIUDDIN SHAH BIRTHDAY

જન્મદિવસ સ્પેશિયલઃ જ્યૂસની દુકાનથી શરૂ થઇ હતી નસીરૂદ્દીન-રત્ના પાઠકની પ્રેમ કહાની!

નસીરૂદ્દીન શાહ એવા કલાકાર છે, જેમની અદાકારી સમગ્ર દુનિયા મિશાલ માને છે. નસીર ને જો એક્ટિંગની ફેક્ટરી કહેવામાં આવે તો તે પણ અધુરૂ જ હશે. દરેક કિરદારમાં પોતાને અલગ અંદાજમાં પ્રસ્તુત કરવું તે તેમની કલા છે, જેની તાકાત પર તેમણે ત્રણ વાર નેશનલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આજે નસીરૂદ્દીન શાહનો જન્મ દિવસ છે

  • IBN7
  • |
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन