Home » photogallery » gujarat » MADHYA GUJARAT BODELI SANKHEDA GUJARAT ELECTRICITY BILL MGVCL CONNECTION BILL KP

બોડેલી: ઝીરોના બલ્બમાં એકલા રહેતા વૃદ્ધનું હજારો રૂપિયા આવ્યું બિલ, કનેક્શન કપાતા અંધારામાં જીવવા મજબૂર

ઘરમાં નથી પાંખો કે, નથી તેના ઘરમાં ફ્રીજ, જીરોનો બલ્બ ચલાવતા  વૃદ્ધને 150થી 200નું બિલ મળતું.