અપહરણકર્તાઓએ આજે ઇજિપ્ત એરનું વિમાન હાઇજેક કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાઇજેકરે એલેક્જેન્ડ્રિયાથી કાઇરો જનાર ઇજિપ્ત એરના પ્લેનને હાઇજેક કર્યું છે.
2/ 4
હાઇજેકરે એલેક્જેન્ડ્રિયાથી કાઇરો જનાર ઇજિપ્ત એરના પ્લેનને હાઇજેક કરી સાઇપ્રસના લરનાકા એરપોર્ટ ખાતે ઇમરજન્સી ઉતરાણ કર્યું છે.
3/ 4

4/ 4
આ પ્લેનમાં 55 મુસાફર અને 7 ક્રુ મેમ્બર્સ હતા. જોકે હાઇજેકરે બાદમાં મહિલાઓ અને બાળકો સહિત મોટા ભાગના મુસાફરોને છોડી મુક્યા છે જ્યારે 4 વિદેશી મુસાફરો અને ક્રુ મેમ્બર્સને બાનમાં રાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.