Home » photogallery » gujarat » MADHYA GUJARAT AMIT SHAH WILL LAUNCH VARIOUS PROJECTS ON WEDNESDAY IN AHMEDABAD

PICs: અમિત શાહ બુધવારે અમદાવાદમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે

આવતી કાલે અમિત શાહ અમદાવાદ આવશે અને વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને ગુરુવારે વહેલી સવારે ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં ભાગ લેશે.