Home » photogallery » gujarat » MADHYA GUJARAT AMIT SHAH OF NARANPURA SPORTS COMPLEX IN AHMEDABAD WILL PERFORM BHUMI PUJAN RP

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પલેક્ષ, અમિત શાહ કરશે ભુમિપૂજન, જૂઓ Exclusive તસવીરો

અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી (Ahmedabad city is a World Heritage City), સ્માર્ટ સિટી (Smart City) તો છે પરંતુ હવે અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ સિટી (Sports City) તરફ અગ્રેસર તૈયાર થઇ રહ્યું છે. ભારત સરકાર (Government of India)ના સ્પોર્ટસ ઓથોરિટી વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના સંયુક્ત ઉપક્રમે નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ (Naranpura Sports Complex) નિમાર્ણ પામશે . દેશના ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાસંદ અમિત શાહ (Amit Shah)ના હસ્તે ભુમી પૂજન કરાશે.