Home » photogallery » gujarat » અમદાવાદમાં સફળ સર્જરી: મહિલાનાં પેટમાંથી કઢાઇ 47 કિલોની ગાંઠ, હવે થયું માત્ર 49 કિલો વજન

અમદાવાદમાં સફળ સર્જરી: મહિલાનાં પેટમાંથી કઢાઇ 47 કિલોની ગાંઠ, હવે થયું માત્ર 49 કિલો વજન

Ahmedabad News: અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં થયેલી આ સર્જરી (Suceessful Surgery) દેશની સૌથી મોટી નોન ઓવેરિયન ટ્યુમર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહિલાના ગળાથી કમર સુધી આ ગાંઠ ફેલાયેલી હોવાનું સામે આવ્યું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन