Home » photogallery » gujarat » અમદાવાદ: 18થી ઓછી ઉંમરનાં વાહન લઇ જતાં વિદ્યાર્થીઓ પર ટ્રાફિક પોલીસની તવાઇ

અમદાવાદ: 18થી ઓછી ઉંમરનાં વાહન લઇ જતાં વિદ્યાર્થીઓ પર ટ્રાફિક પોલીસની તવાઇ

શહેરનાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં વિદ્યાર્થીઓ જે સ્કૂલ, કોલેજ અને ટ્યુશનમાં વાહન લઇને જાય છે તેમનાં પર વિરુદ્ધ એક્શન લીધા છે

विज्ञापन

  • 16

    અમદાવાદ: 18થી ઓછી ઉંમરનાં વાહન લઇ જતાં વિદ્યાર્થીઓ પર ટ્રાફિક પોલીસની તવાઇ

    અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક નિયમોનની અવગણના કરવી હવે નાગરીકોને ભારે પડીર હી છે. પહેલાં તો શહેરની ટ્રાફિક પોલીસે રસ્તા પર બેફામ પાર્કિંગ કરનારા અને સિગન્લ તોડનારાઓને બાનમાં લીધા.

    MORE
    GALLERIES

  • 26

    અમદાવાદ: 18થી ઓછી ઉંમરનાં વાહન લઇ જતાં વિદ્યાર્થીઓ પર ટ્રાફિક પોલીસની તવાઇ

    પાર્કિંગ સ્પેસ વગરનાં ક્લબ, પાર્ટી પ્લોટ અને કોમ્પેક્સ પર તવાઇ બોલાવી. અને હવે શહેરનાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં વિદ્યાર્થીઓ જે સ્કૂલ, કોલેજ અને ટ્યુશનમાં વાહન લઇને જાય છે તેમનાં પર એક્શન લીધો છે.

    MORE
    GALLERIES

  • 36

    અમદાવાદ: 18થી ઓછી ઉંમરનાં વાહન લઇ જતાં વિદ્યાર્થીઓ પર ટ્રાફિક પોલીસની તવાઇ

    ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ અને ટ્યુશન ક્લાસમાં ટૂ વ્હિલર લઇને જતા વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ટ્રાફિક વિભાગ દ્વારા ખાનગી ક્લાસીસ એલન ઇન્સ્ટીટ્યૂટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 46

    અમદાવાદ: 18થી ઓછી ઉંમરનાં વાહન લઇ જતાં વિદ્યાર્થીઓ પર ટ્રાફિક પોલીસની તવાઇ

    જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં વિદ્યાર્થીઓ ક્લાસમાંથી બહાર બોલાવીને તેમનાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ 130થી વધુ વિદ્યાર્થીઓ મામલે કેસ દાખલ કરવામાં આવ્યાં છે.

    MORE
    GALLERIES

  • 56

    અમદાવાદ: 18થી ઓછી ઉંમરનાં વાહન લઇ જતાં વિદ્યાર્થીઓ પર ટ્રાફિક પોલીસની તવાઇ

    શું છે નિયમ- ટ્રાફિક નિયમ અનુસાર 18 વર્ષથી ઓછી વયનાં વિદ્યાર્થીઓ જો વાહન સાથે ઝડપાસે તો તેમનાં માતા-પિતા વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 66

    અમદાવાદ: 18થી ઓછી ઉંમરનાં વાહન લઇ જતાં વિદ્યાર્થીઓ પર ટ્રાફિક પોલીસની તવાઇ

    સ્કૂલ-કોલેજો બાદ પ્રાઈવેટ ટ્યુશનો પર તવાઈ

    MORE
    GALLERIES