Home » photogallery » gujarat » MADHYA GUJARAT AHMEDABAD RIVERFRONT TO STATUE OF UNITY SEA PLANE ROUTE FROM AUGUST

અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ઉડશે સી-પ્લેન, જાણો વિગતો

રાજ્ય સરકારે છથી નવ સીટરના સી પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી થઇને સુરત ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજી ડેમ સુધીનું સી પ્લેનનું કામ ઓગસ્ટ સુધીમાં પૂરું કરવાનું નક્કી કર્યું છે.