Home » photogallery » gujarat » સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી: અનાથ બાળકોને ફીમાં ક્રૂઝની સફર કરાવી

સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી: અનાથ બાળકોને ફીમાં ક્રૂઝની સફર કરાવી

Independence Day in Ahmedabad: 'અનાથ બાળકો પોતાની ચિંતામાંથી આઝાદ રહે તેવા પ્રયાસ છે. આજે અનાથ બાળકો પહેલી વખત ક્રુઝની સફર માણી છે.'

विज्ञापन

  • 16

    સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી: અનાથ બાળકોને ફીમાં ક્રૂઝની સફર કરાવી

    વિભુ પટેલ, અમદાવાદ: દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અનોખી રીતે આઝાદીની ઉજણી કરાઈ હતી. ક્રુઝની જેટી પર ધ્વજવંદન કરી અનાથ બાળકોને ક્રુઝમાં ફીમાં સફર કરાવવામાં આવી હતી. બાળકો પણ ક્રુઝમાંથી રિવરફ્રન્ટનો નજારો માણી ખુશ થયા અને સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સામેલ થયા.

    MORE
    GALLERIES

  • 26

    સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી: અનાથ બાળકોને ફીમાં ક્રૂઝની સફર કરાવી

    આર્થિક રીતે સુખી છે તે પોતાના બાળકોને દરેક પર્વની ખુશી આવી શકે છે.ત્યારે અનાથ બાળકોને પણ આ ખુશી મળે માટે આજે બાળકોને પણ ક્રુઝ ની સફર કરાવવામાં આવી

    MORE
    GALLERIES

  • 36

    સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી: અનાથ બાળકોને ફીમાં ક્રૂઝની સફર કરાવી

    અનાથ બાળકો પહેલી વખત ક્રુઝમાં બેઠા છે. કોરોના કહેર છે ત્યારે બાળકોના ટેમ્પરેચર ચેક કરીને બાળકોને ક્રુઝમાં બેસાડવામાં આવ્યા. બાળકોની સુરક્ષા માટે જેકેટ પહેરવામાં આવ્યા અને બાળકો પણ પહેલી વખત ક્રુઝમાં બેઠા છે અને નદી વચ્ચે ગયા હતા. તેમના મોં પર અલગ જ ખુશી જોવા મળી હતી.

    MORE
    GALLERIES

  • 46

    સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી: અનાથ બાળકોને ફીમાં ક્રૂઝની સફર કરાવી

    સેકેટરી પવન જૈનને ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, આજનો દિવસ ખૂબ મહત્વનો છે અને દેશમાંથી લોકો ગરીબીમાંથી આઝાદ થાય તેવો પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ત્યારે અમારો પણ પ્રયાસ છે કે, અનાથ બાળકો પણ પોતો ભયથી આઝાદી મેળવે. અનાથ બાળકો પોતાનો પરિવાર છે. તેને એજ્યુકેશનનો ભય ન રહે, તેને આર્થિક ભય ન રહે અને અનાથ બાળકો પોતાની ચિંતામાંથી આઝાદ રહે તેવા પ્રયાસ છે. આજે અનાથ બાળકો પહેલી વખત ક્રુઝની સફર માણી છે.

    MORE
    GALLERIES

  • 56

    સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી: અનાથ બાળકોને ફીમાં ક્રૂઝની સફર કરાવી

    ક્રુઝના મલિક રાજીવ સેંગરે ન્યુઝ18ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર સહેલાણીઓ ક્રુઝની મજા લઈ શકશે.આજથી પ્રવાસીઓ માટે ક્રુઝની સફર શરૂ થઈ છે.મેન્ટેનન્સ માટે ક્રુઝને બહાર મોકલવામાં આવ્યું હતું.પેસેન્જર ક્રુઝ બોટનું મેન્ટેનન્સ થયા બાદ પરત અમદાવાદ આવી ગયું છે.અને પેસેન્જર ક્રુઝ બોટમાં બેસી સહેલાણીઓ રિવરફ્રન્ટનો નજારો માણી શકશે

    MORE
    GALLERIES

  • 66

    સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી: અનાથ બાળકોને ફીમાં ક્રૂઝની સફર કરાવી

    જેમાં 10 થી 15 મિનિટ રાઉન્ડના 250 રૂપીયા ચાર્જ રાખવામાં આવ્યો છે.ક્રુઝમાં 60 સીટીંગ વ્યવસ્થા છે.પ્રવાસી સીટપર બેસતાની સાથે સેફટી જેક્ટ પહેરવું પડશે.ક્રુઝ માં અલગ લાઈટી રાખવામાં આવી છે સાથે મ્યુઝીક પણ અને ક્રુઝના કાચમાંથી રિવરફ્રન્ટ નો નજારો માણી શકશે.

    MORE
    GALLERIES