Home » photogallery » gujarat » LOVE TRIANGLE FRIEND MURDER PANCHMAHAL HALOL CRIME NEWS AP

પંચમહાલઃ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ! એક જ યુવતીના પ્રેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંક્યો

સાત દિવસ અગાઉ ઘરેથી બાઈક લઈ હાલોલ ડીઝલ લેવા ગયા બાદ ગુમ થયેલા યુવકની કૂવામાંથી લાશ મળી હતી. એક જ યુવતીએ બે મિત્રો સાથે રાખેલા સંબધનો આવ્યો કરુણ અંજામ આવ્યો હતો.