Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA WIFE ATTACKED RETIRED HUSBAND TEACHER WITH AXE IN KESHOD VILLAGE OF JUNAGADH DISTRICT VZ

જૂનાગઢ: પત્ની જ કુહાડી લઈને નિવૃત્ત શિક્ષક પર તૂટી પડી હતી, પોલીસ તપાસમાં ધડાકો

Junagadh news: જૂનાગઢના કેશોદ (Keshod Taluka)માં શનિવારે એક નિવૃત્ત શિક્ષક પર બે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો હતો. આ કેસમાં હવે નવો જ વળાંક આવ્યો છે.