અંકિત પોપટ, રાજકોટ: શહેરમાં (Rajkot News) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે બે સગા ભાઈઓએ (bothers suicide in Rajkot) દુકાનમાં જ ઝેરી દવા ગટગટાવી પોતાની જિંદગી ટૂંકાવી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આર્થિક સંકડામણને કારણે બંને ભાઈઓએ મોતને વહાલું કર્યું હોવાનું સામે આવ્યું છે.