Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA SONAL DHAM MADHDA TEMPLE BANU AI PASSES AWAY WILL TAKE SAMADHI TODAY MP

સોનલધામ મઢડા મંદિરનાં બનુઆઇ માતાજીએ નશ્વર દેહ છોડ્યો, આજે લેશે સમાધી

Banuai Mataji Passes Away: જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ (Kirtidan Gadhvi) જણાવ્યું છે કે, ચારણ સમાજ અને અઢાર વર્ણની આસ્થાનું કેન્દ્ર એવું સોનલધામ મઢડાથી પૂ. બનુમા આજે પરલોક સિધાવ્યા છે. જેનું દુઃખ ચારણ સમાજને છે. બનુમાના આશિર્વાદ હંમેશા બધાને મળતા રહ્યાં છે. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના અને ખરા અર્થથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું.