Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA SHEETLA MATA MANDIR MALIYA MIYANA POLICE STATION AG

રાજ્યનું એકમાત્ર પોલીસ સ્ટેશન, જ્યાં લખ્યું છે શીતળા માતાજીનું નામ, લોકો રાખે છે માનતા અને બાધા!

પોલીસમથકના પટાંગણમાં જ 350થી 400 વર્ષ જૂનું શીતળા માતાજીનું મંદિર આવેલું છે, શીતળા માતાજીને પોલીસમથકની દેવી તરીકે પોલીસ કર્મીઓ પૂજે છે