Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA SAURASHTRA RAINFALL MONSOON DAM OVERFLOW KP

આનંદો! સૌરાષ્ટ્રમાં ભાદર સહિત 54 ડેમમાં પાણીની નવી આવક, આ વર્ષે નહીં રહે પાણીની તંગી

સૌરાષ્ટ્રમાં ભાદર સહિત 54 ડેમોમાં પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રના અનેક ડેમો ઓવરફલો થયા છે.