Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA RAJKOT NGO RESCUE WOMAN OF 300 KGS WEIGHT HOSPITALISED FOR TREATMENT JM

રાજકોટ : 300 કિલો વજન ધરાવતાં મહિલાની હાલત હતી ગંભીર, મહામહેનતે હૉસ્પિટલ પહોચાડ્યા

સરલા બહેનના પતિ દુબઈમાં નોકરી કરે છે તેમની સેવા કરનાર ફક્ત 13 વર્ષનો પુત્ર, સામાજિક સંસ્થાએ ફાયર બ્રિગેડની મદદથી દવાખાને ખસેડ્યા