Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA RAJKOT INDUSTRIALIST KISHAN SHAH DEAD BODY FOUND HIS CAR WASHED OUT IN FLOOD WATER VZ

રાજકોટ: કાર સાથે પાણીમાં તણાયેલા જાણીતા ઉદ્યોગપતિની લાશ મળી આવી, રવિવારે મિત્રો સાથે કરી હતી વિઘ્નહર્તાની પૂજા

Rajkot car washed in water : રાજકોટ જિલ્લામાં આવેલા ખીરસરા ગામ પાસે છાપરા ગામ નજીક આઈ ટ્વેન્ટી કાર (i20 car washed out) પાણીમાં તણાયા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા