Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA RAJKOT GUJARAT POLICE CRIME BRANCH POLICE COMMISSIONER JUGARDHAM KP

રાજકોટ પોલીસનો સપાટો! ગેરકાયદેસર હથિયાર, IndVsEng  મેચ પર સટ્ટો, જુગારધામ ઝડપી પાડ્યા 

રાજકોટ શહેરના જુદાજુદા પોલીસ સ્ટેશન દ્વારા તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એસોજી દ્વારા પ્રોહીબીશન જુગાર તેમજ ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડવાના કેસ કરવામાં આવી રહ્યા છે.