Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA RAJKOT CRIME TWO GROUPS LIVE ATTACK IN CCTV KP

રાજકોટ : મોડી રાતે પોલીસ સ્ટેશન પાસે બે જૂથ વચ્ચે શસ્ત્રો સાથે થઇ મારામારી, CCTV માં કેદ

Rajkot Crime news: જર જમીન અને જોરૂ ત્રણેય કજીયાના છોરું કહેવત ફરી એક વખત સાચી પડી છે. યુવતી મામલે થયેલા ડખ્ખામાં સમાધાન અર્થે ભેગા થયેલા યુવાનો ફરી બાખડી પડતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.