Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA RAJKOT CRIME BRANCH ARRESTED THE THIEF AG

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો ‘કરોડપતિ ચોર’, 12 ચોરીના ભેદ ઉકેલાયા

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોના ચાંદીના દાગીના, બે મોટર સાયકલ, ઘડિયાળ તેમજ રોકડ સહિત કુલ 15,01,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો