Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA RAINFALL FORECAST IN GUJARAT WITH THUNDERING AND LIGHTNING KP

આજનો દિવસ રાજ્ય માટે ભારે, આ વિસ્તારોમાં પવન અને વીજળી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Rainfall in Gujarat: આગામી બે દિવસ અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.