Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA PROCESS INITIATED TO REGISTER NARI COW SPECIES AS DIFFERENT COW SPECIES IN THE COUNTRY

ગુજરાતમાં 'નારી' નામની ગાયની વિશિષ્ટ પ્રજાતિ: નોંધણી માટે પ્રક્રિયા હાથ ધરાઇ

ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહિસાગર જિલ્લામાં પણ આ ગાયો જોવા મળે છે. ચોમાસા પછી 30 હજાર જેટલી ગાયો સ્થળાંતર કરી ઉત્તર ગુજરાત તરફ આવે છે. આ ગાયની પ્રજાતિ રંગે સંપૂર્ણ સફેદ છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन