અશરફ ખાન, પાટણ: પાટણ ખાતે રાજ્ય કક્ષાના ગુજરાતનાં 62 માં સ્થાપના દિનની ઉજવણીની તડા માર તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે સ્થાપના દિનની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ, ખાત મુહર્ત તેમજ લોકાર્પણ કર્યક્રમો મુખ્ય મંત્રીના હસ્તે કરવામાં આવશે તો સાથે રાજ્યપાલની ઉપસ્થિતિ પણ ખાસ રહેવાની છે