મુળ ઉના પોલીસ લાઇનમાં રહેતા કોન્સ્ટેબલ સુનીલે ફરિયાદીના મિત્રોને દારૂ સાથે પકડ્યા હતા, જો કે ત્યારબાદ કેસ ન કરવા અને માર નહીં મારવાનું કહી 10 હજારની લાંચ માગી હતી. (પ્રતિકાત્મક તસવીર)
4/ 6
જો કે ફરિયાદ સાથે રકજક બાદ રૂપિયા 6 હજાર આપવાનું નક્કી થયું હતું. (પ્રતિકાત્મક તસવીર)
5/ 6
ફોન પર નક્કી થયેલી ડીલ બાદ મિટિંગ ગોઠવવામાં આવી હતી, જો કે કોઇ કારણોસર આરોપી કોન્સ્ટેબલ લાંચ સ્વીકારવા રૂબરુ આવ્યો ન હતો. (પ્રતિકાત્મક તસવીર)
6/ 6
જો કે પોલીસ ઇન્સ્પેક્ટર જૂનાગઢ. એસીબી ટીમે મોબાઇલ ફોનના આધારે અને ફરિયાદીની ફરિયાદના આધારે કોન્સ્ટેબલ સુનીલ વિરુદ્ધ રૂપિયા 6 હજાર લાંચ લેવાની<br />ફરિયાદ નોંધી છે. (પ્રતિકાત્મક તસવીર)
16
ગીર ગઢડામાં દારૂનો કેસ ન કરવા કોન્સ્ટેબલે માગી 6 હજારની લાંચ
ગીર સોમનાથના ઉનામાં એક કોન્સ્ટેબલ રૂપિયા 6 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, લાંચ રૂશ્વત શાખા જૂનાગઢની ટીમ દ્વારા છટકું ગોઠવી લાંચિયા કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)