Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA PM MODI RAJKOT CONNECTION HIS FIRST ELECTION AND RELATION WITH ARVINDBHAI MANIAR FAMILY VZ

રાજકોટ: શું મુખ્યમંત્રી બન્યા પહેલા નરેન્દ્ર મોદી જાણતા હતા કે તેઓ એક દિવસ વડાપ્રધાન પણ બનશે?

PM Modi Rajkot connection: નરેન્દ્ર મોદી અને રાજકોટનો નાતો દાયકાઓ જૂનો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રચારક તરીકે તેમણે અનેક વખત રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસો ખેડ્યા છે.