Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA PEANUTS CROP FAIL IN 30 VIGHA PEANUTS BURNED IN FARM AG

જૂનાગઢ : મગફળીનો પાક ફેઇલ જતા 30 વીઘામાં વાવેલ મગફળી ખેતરમાં સળગાવી દીધી

જૂનાગઢ જિલ્લામાં 100%થી વધુ વરસાદ થતા મગફળી અને કપાસ નો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને બિયારણ, દવા, મજૂરી પણ માથે પડી છે