Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA PARDI MUNICIPALITY PRESIDENT AND OPPOSITION HAVE FIGHT ON ROAD CORRUPTION CASE MP

Valsad: રોડનાં ભ્રષ્ટાચાર મામલે પારડીમાં ન.પા. પ્રમુખ અને વિરોધ પક્ષનાં નેતા વચ્ચે જાહેરમાં થઇ બબાલ

Valsad News: આમ છ મહિનામાં જ 20 લાખ રૂપિયાના (Road Corruption Case) ખર્ચે બનેલો રોડ જર્જરિત થઈ જતા આ રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવા માટે વિરોધ પક્ષના નેતા અને લોકોએ નગરપાલિકાના પ્રમુખને રજુઆત કરી હતી.