Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA MORBI KUTCH HIGHWAY MACHHU DAM 2 OVERFLOW MONSOON GUJARAT RAIN 2020 KP

મોરબી કચ્છ હાઇવે ફરી શરૂ, મચ્છુ ડેમ 2નાં પાણી ઓસર્યા બાદની ભયાવહ તસવીરો આવી સામે

હાઇવે પર મસ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે રોડ પરથી પાણી ઓસર્યા બાદ પણ વાહનોનો ટ્રાફિક જામ 7-7 કિલોમીટર સુધી જોવા મળ્યો છે.