Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA MORBI GUJARAT TAUKTAE CYCLONE NDRF TEAM EVACUATED MORE THAN ONE THOUSAND PEOPLE KP

મોરબી: Tauktae વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ,  એક હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.