Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA MORBI GUJARAT LOCAL BODY ELECTION CRIME LCB SOG TEAM PISTOL KP

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જુદી-જુદી જગ્યાએથી ગેરકાયદેસર હથિયાર સાથે ચાર લોકોની ધરપકડ

એસઓજી અને એલસીબી ટીમે જુદી જુદી ચાર જગ્યાએથી ગેરકાયદેસર હથિયાર સાથે ચાર યુવાનોને પકડી પાડ્યા છે.