Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA MARRIED WOMAN SUICIDE IN LAWS FAMILY ARRESTED IN RAJKOT LOVE MARRIAGE KP

રાજકોટઃ પ્રેમલગ્ન કરનાર પરિણીતાને મોતના મુખમાં ધકેલનારા પતિ સહિત, સાસુ, સસરા, દિયરની ધરપકડ

Rajkot news: 'મારી દીકરીને કરિયાવર બાબતે પણ મેણા ટોણા મારવામાં આવતા હતા. તેનો દિયર પણ તેની સાથે રિલેશન રાખવા માટે દબાણ કરતો હતો.'