Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA MANGO CROP FAILS DUE TO TAUKTAE CYCLONE AG

ગીર સોમનાથ : વાવાઝોડાએ કેરીના આંબા વેરવિખેર કર્યા, ખેડૂતો રાતા પાણીએ રડ્યા

ગીર વિસ્તારમાં જેટલા પણ આંબાઓમાં કેસર બચી હતી તે પૈકી 90 ટકા જેટલી ખરી પડી છે. આથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે