Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA KODINAR SAURASHTRA GUJARAT AMBUJA CEMENT POLLUTION KP

કોડીનાર: ખાનગી સિમેન્ટ કંપનીના પ્રદૂષણ અંગે ધારાસભ્ય મોહન વાળાએ કર્યા સવાલ, તંત્ર થયું દોડતું

કોડીનારની ખાનગી સિમેન્ટ કંપની દ્વારા લવાતો કોલસો અને કેમિકલને લઈ ભૂતકાળમાં પણ અનેક વખત ફરિયાદો ઉઠી હતી. પરંતુ દર વખતે સબ સલામત હોવાના દાવા કરવામાં આવે છે.