Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA KNOWLEDGEABLE DEED BY TEACHERS IN DIWALI VACATION AT MORBI INGRIDA PRIMARY GOVERNMENT SCHOOL KP

શિક્ષકોએ ઈંગોરાળા સરકારી શાળાને બનાવી જ્ઞાન ગંગા, દિવાળીનાં વેકેશનમાં બનાવ્યાં સુંદર ભીંત ચિત્રો

શિક્ષકો દ્વારા દિવાળી વેકેશનનો સદઉપયોગ કરી 5 દિવસો સુધી 5 જેટલા શિક્ષકોએ 35 હજારનો ખર્ચ કરી શાળાની દિવાલો પર બાળકોને હરતા ફરતા શિક્ષણ મળી રહે તેવો પ્રયાસ કરાયો છે.