Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA KHODALDHAM PATOTSAV CELEBRATION IN JAMNAGAR WITH RANGOLI KP

ખોડલધામના પાટોત્સવ નિમિત્તે આ ગામમાં 100થી વધુ ઘર આંગણે કરાઇ રંગોળી, જુઓ ખાસ તસવીરો

Jamnagar news: લેઉવા પટેલ સમાજના (patidar) જ્ઞાતિજનોએ પોતાના ઘરને આંગણે મા ખોડલ અને ખોડલધામના પાંચ વર્ષ પૂર્ણ થતા અવનવી રંગોળી બનાવી કલાકૃતિ સાથે માતાજીની વંદના કરી હતી.