Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA JAMNAGAR FARMERS OF LALPUR PANTH ARE GETTING RICH FROM COLLECTIVE FARMING AG

જામનગર : લાલપુર પંથકના ખેડૂતો સમૂહ ખેતીથી માલામાલ થઈ રહ્યા છે, અન્ય ખેડૂતોને આપી રહ્યા છે પ્રેરણા

25 ખેડૂતો પોતાની 324 વીઘા જેટલી જમીન પર સમુહખેતીના વિચાર સાથે ખેતી કરી રહ્યા છે, સમૂહના કોઈ પણ ખેડૂતને વાવણીથી વેચાણ સુધીમાં કોઈ પણ માર્ગદર્શન, સહાયની જરૂર હોય તો આ સમૂહ એકબીજાને તેમાં મદદરૂપ બને છે

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन