Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA JAMNAGAR FARMER INNOVATION BATTERY OPERATED TRACTOR KP

પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા તો જામનગરના ખેડૂતે કર્યો આવિષ્કાર, બનાવ્યુ ઇલેક્ટ્રિક બેટરી સંચાલિત ટ્રેકટર

Gujarat Farmer: આ બેટરી સંચાલીત ટ્રેકટરમાં ખેડૂતને દર એક કલાકે માત્રને માત્ર 15 થી 20 રૂપિયાનો જ ખર્ચ લાગે છે.