Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA HEAVY RAINFALL PREDICTION IN GUJARAT WEATHER FORECAST KP

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારમાં ખાબક્શે મેઘરાજા

heavy rainfall forecast in Gujarat: વરસાદી સિસ્ટમ થોડી નબળી પડતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં આગામી બે દિવસ ભારે વરસાદ થઇ શકે છે.