Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA HEAVY RAIN IN JAMNAGAR FLOOD IN ALIABADA VILLAGE GROUND REPORT MANY ANIMAL DIED VZ

જામનગર: અલિયા-બાડા ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ, રસ્તાઓ ધોવાઈ ગયા, 200-250 પશુઓનાં મોતનો અંદાજ

Aliabada village ground report: સોમવારે અલિયાબાડા ગામમાં રસ્તાઓમાં પશુધન તણાતા હોય તેવા વીડિયો પણ સામે આવ્યા હતા. અચાનક આવેલા પાણીને પગલે ગામના લોકોને મકાનની છત પર રાત વિતાવવાનો વારો આવ્યો હતો.